Annapurna Oil

Call

Annapurna Oil અન્નપૂર્ણા દેશી ઘાણીનું સીંગતેલ
100% Pure G20 Groundnut Oil
Saurashtra Origin
Rich Aroma • Preservative Free
Home Delivery | COD

24/09/2026

અન્નપૂર્ણા ઘાણીનું સીંગતેલમાં TBHQ ઉમેરવામાં આવતું નથી. અને આ માત્ર વાત નથી, અમારા લેબ ટેસ્ટમાં બોલે છે.

જાગૃત પસંદગી માટે Ingredient List વાંચો, માહિતી જાણો અને જ્યાં જરૂરી હોય ત્યાં Lab Report પણ જુઓ.
[Annapurna Oil, Taste Of Tradition, Pure Every Drop, Cook With Annapurna, Shing Tel, Healthy Cooking, Groundnut Oil, Gujarati Kitchen, Natural Groundnut Oil]

Oleic Acid એક Monounsaturated Fatty Acid (MUFA) છે, જે સીંગતેલમાં કુદરતી રીતે જોવા મળે છે. સંતુલિત આહારમાં saturated fat...
21/09/2026

Oleic Acid એક Monounsaturated Fatty Acid (MUFA) છે, જે સીંગતેલમાં કુદરતી રીતે જોવા મળે છે. સંતુલિત આહારમાં saturated fatsની જગ્યાએ unsaturated fats પસંદ કરવાથી હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અસર થઈ શકે છે.

એટલે જ રોજિંદી રસોઈ માટે તેલ પસંદ કરતી વખતે, તેમાં રહેલા ફેટ્સને સમજવું પણ જરૂરી છે.

અન્નપૂર્ણા ઘાણીનું સીંગતેલ — સ્વાદની સાથે સમજદારીભરી પસંદગી.
[Annapurna Oil, Taste Of Tradition, Pure Every Drop, Cook With Annapurna, Shing Tel, Healthy Cooking, Groundnut Oil, Gujarati Kitchen, Natural Groundnut Oil]

14/09/2026

આ ગણેશ ચતુર્થીએ, બાપ્પાના આશીર્વાદ સાથે તમારા ઘર-પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભ શરૂઆત થાય.

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ
[Annapurna Oil, Taste Of Tradition, Pure Every Drop, Cook With Annapurna, Shing Tel, Healthy Cooking, Groundnut Oil, Gujarati Kitchen, Natural Groundnut Oil]

એ વઘારની મજા માટે, આજે જ ઓર્ડર કરો અન્નપૂર્ણા ઘાણીનું સીંગતેલ.Free Home DeliveryCash on Delivery Available[Annapurna Oil...
13/09/2026

એ વઘારની મજા માટે, આજે જ ઓર્ડર કરો અન્નપૂર્ણા ઘાણીનું સીંગતેલ.

Free Home Delivery
Cash on Delivery Available
[Annapurna Oil, Taste Of Tradition, Pure Every Drop, Cook With Annapurna, Shing Tel, Healthy Cooking, Groundnut Oil, Gujarati Kitchen, Natural Groundnut Oil]

તમારી મનગમતી વાનગીઓનો સ્વાદ, અન્નપૂર્ણા ઘાણીના સીંગતેલ સાથે વધુ ખાસ.Free Home DeliveryCash on Delivery Available[Annapur...
09/09/2026

તમારી મનગમતી વાનગીઓનો સ્વાદ, અન્નપૂર્ણા ઘાણીના સીંગતેલ સાથે વધુ ખાસ.

Free Home Delivery
Cash on Delivery Available
[Annapurna Oil, Taste Of Tradition, Pure Every Drop, Cook With Annapurna, Shing Tel, Healthy Cooking, Groundnut Oil, Gujarati Kitchen, Natural Groundnut Oil]

03/09/2026

સારી રસોઈ પાછળ સારી પસંદગી હોય છે.

Vitamin E, MUFA, PUFA અને Antioxidant Properties થી ભરપૂર, અન્નપૂર્ણા ઘાણીનું સીંગતેલ - દરરોજની રસોઈ માટે વિશ્વાસભરી પસંદગી.

ફ્રી હોમ ડિલિવરી | કેશ ઓન ડિલિવરી
[Annapurna Oil, Taste Of Tradition, Pure Every Drop, Cook With Annapurna, Sing Tel, Healthy Cooking, Groundnut Oil, Gujarati kitchen]

02/09/2026

સમય સાથે ટેકનોલોજી બદલાઈ છે, પણ પરંપરામાંથી મળેલી સમજણને સાચવી રાખવાનું મહત્વ આજે પણ એટલું જ છે.

અન્નપૂર્ણા ઘાણીનું સીંગતેલ — પરંપરાથી જોડાયેલી પસંદગી.
[Annapurna Oil, Taste Of Tradition, Pure Every Drop, Cook With Annapurna, Sing Tel, Healthy Cooking, Groundnut Oil, Gujarati kitchen]

01/09/2026

લેબ ટેસ્ટથી સાબિત થયેલી અન્નપૂર્ણા સીંગતેલની પ્રામાણિકતા, તમારા પરિવાર માટે શ્રેષ્ઠ પસંદગી. એક જ મેસેજ થી તમારા રસોડા સુધી પોહચી જશે.

અન્નપૂર્ણા સીંગતેલ એટલે
100% શુદ્ધ સીંગતેલ
કેમિકલ અને પ્રિઝર્વેટિવ ફ્રી
G20 મગફળી અને ઘાણીની પ્રક્રિયા

તો આજે જ ઓર્ડર કરો.
[Annapurna Oil, Taste Of Tradition, Pure Every Drop, Cook With Annapurna, Sing Tel, Healthy Cooking, Groundnut Oil, Gujarati kitchen]
#ઘાણીનુંસીંગતેલ

01/09/2026

સ્વાદની સાથે પોષણની પણ પસંદગી કરો. દરરોજની રસોઈમાં લેવાતી સારી પસંદગી, લાંબા ગાળે મોટો ફરક લાવી શકે છે.

અન્નપૂર્ણા ઘાણીનું સીંગતેલમાં

ફ્રી હોમ ડિલિવરી | કેશ ઓન ડિલિવરી
[Annapurna Oil, Taste Of Tradition, Pure Every Drop, Cook With Annapurna, Shing Tel, Healthy Cooking, Groundnut Oil, Gujarati Kitchen, Natural Groundnut Oil]
#ઘાણીનુંસીંગતેલ

સારી રસોઈની શરૂઆત થાય છે યોગ્ય બીજની પસંદગીથી. ત્યારબાદ ઘાણીની પ્રક્રિયા, ગુણવત્તા પ્રત્યેની કાળજી અને દરેક તબક્કે રાખવા...
21/08/2026

સારી રસોઈની શરૂઆત થાય છે યોગ્ય બીજની પસંદગીથી. ત્યારબાદ ઘાણીની પ્રક્રિયા, ગુણવત્તા પ્રત્યેની કાળજી અને દરેક તબક્કે રાખવામાં આવતું ધ્યાન - આ જ સફર અન્નપૂર્ણા ઘાણીસિંગ તેલને તમારા રસોડા સુધી પહોંચાડે છે.

બીજથી ભોજન સુધી, દરેક પગલે ગુણવત્તા જાળવવાનો અમારો પ્રયાસ.
[Annapurna Oil, Taste Of Tradition, Pure Every Drop, Cook With Annapurna, Shing Tel, Healthy Cooking, Groundnut Oil, Gujarati Kitchen, Natural Groundnut Oil]

Address

ANNPURNA MIN OILI MILL, , ADD. PLOT NO-7, SURVEY NO 255/P1 BHAVNAGER Road DHASA GAM-364730
Dhasa
364730

Telephone

+918799103389

Website

Alerts

Be the first to know and let us send you an email when Annapurna Oil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share