મોરબી નો વિકાસ

મોરબી નો વિકાસ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from મોરબી નો વિકાસ, Rajkot.

20/10/2025

કાન ભાઈ ને રેલી માં જાય
તો

રોડ રસ્તા સારા થઈ જસે?

18/10/2025

આ જેટલા મિનિસ્ટર નવા બન્યા એ બવ રાજી થયા હો

મિનિસ્ટર ને ખાવા જાજા મળતા હૈસે?

17/10/2025

લજાઈ માં જે ફેક્ટરી દુર્ગંધ ફેલાવે છે ઈ

બંધ થઈ ખરી????? કે હપ્તા પોચી જતા હસે?

17/10/2025

જાદુ…..
બોલો હવે ધારાસભ્ય મોરબી માંથી ગાયબ કરી દવ?

તમને સુ લાગે?

17/10/2025

😂 દુકાન માં નટુકાકા બેસે , બાઘો બેસે કે પછી મગન બેસે ..
👑 માલિક તો જેઠાલાલ જ છે! 😜

#મંત્રીમંડળવિસ્તરણ 😝😀

17/10/2025

હવે જોવો વિકાસ ની ઝડપ

મિનિસ્ટર શ્રી કે.એસ.પટેલ

16/10/2025

સુ લાગે મંત્રી બને
પછી
વિકાસ સારો થસે મોરબીનો?

12/10/2025

ગુજરાત પોલીસ ને હવે બારોબાર સેટલમેન્ટ માં રસ છે

નાના માણસો ના કેસ પણ નથી લેતા મોટા માથા ની ઓળખાણ સિવાય!!!
Harsh Sanghavi

05/10/2025

આપડા કાન ભાઈ કેતા તા કે થોડા દિવસો માં રોડ સારા થઈ જસે

એને કયો મોઢે પાવડર લાગી જાય એટલા ધૂળ વાળા રોડ છે
એકાદો તો સારો બનાવો!!

01/10/2025

મોરબી ના કેટલા રોડ રસ્તા સ્ટાન્ડર્ડ બની ગયા કેજો હો કોમેન્ટ મા

નેતા જી એ વાતું મોટી મોટી કરી તી!!!!!!!!

30/09/2025

એક નોરતા ના વરસાદ ના લીધે ગરબા બગડ્યા તેનું દુઃખ છે બધાને,

વરસાદ ના લીધે મારા ખેડૂત ભાઈઓનું આખું વર્ષ બગડ્યું છે એનું કોને દુઃખ છે ???

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when મોરબી નો વિકાસ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share