Kohler Maitri Ceramic

Kohler Maitri Ceramic maitriceramic.com

07/12/2025

DEAR FRIEND Maitri Ceramic would love your feedback

Post a review to our profile on Google

વિશ્વ સિંહ દિવસ : World Lion Day    વિશ્વ સિંહ દિવસ એ જાજરમાન સિંહોની ઉજવણી કરવાનો પ્રસંગ છે જે તેમની શક્તિ અને ભવ્યતાથી...
10/08/2024

વિશ્વ સિંહ દિવસ : World Lion Day

વિશ્વ સિંહ દિવસ એ જાજરમાન સિંહોની ઉજવણી કરવાનો પ્રસંગ છે જે તેમની શક્તિ અને ભવ્યતાથી આપણા હૃદયને મોહિત કરે છે. એશિયાઈ સિંહોનું ઘર હોવાનો ભારતને ગર્વ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે.
દર વર્ષે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ સિંહોના નિવારણ અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે.
ભારતના રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. તેમાં 4 સિંહો એકબીજાની પીઠ કરીને ઉભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે.

'વિશ્વ સિંહ દિવસ' પર આ વન્યજીવના સંરક્ષણ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન

આવો, આ વિશ્વ સિંહ દિવસ પર સંકલ્પ લઈએ કે, સિંહોનું રક્ષણ કરીએ અને જંગલોનું સંવર્ધન કરીએ.

28/05/2024

सब को गिला है हमे बहुत कम मिला है, लेकिन जरा सोचिए जो आपको मिला है उतना कितनों को मिला है |
“जय श्री राम”

Attended the Kohler Business Conference in Switzerland
05/05/2024

Attended the Kohler Business Conference in Switzerland

આ જગતમાં મારું એટલું ધ્યાન રાખજે કે આ બે હાથ, તારા સિવાય બીજે ક્યાંય ન જોડવા પડે.
31/03/2024

આ જગતમાં મારું એટલું ધ્યાન રાખજે કે આ બે હાથ, તારા સિવાય બીજે ક્યાંય ન જોડવા પડે.

   :- તકલીફ માં હું હોઉં ને પ્રાર્થના તું કરે એનાથી વિશેષ મિત્રતાની વ્યાખ્યા કોણ કરે.
14/03/2024

:- તકલીફ માં હું હોઉં ને પ્રાર્થના તું કરે એનાથી વિશેષ મિત્રતાની વ્યાખ્યા કોણ કરે.

 તમારી પ્રગતિનો આધાર તમારી વાણી અને તમારાં વિચાર પર રહેલો છે... જો સારું બોલશો તો સહું સાથ આપશે...અને...સારું વિચારશો તો...
13/03/2024


તમારી પ્રગતિનો આધાર તમારી વાણી અને તમારાં વિચાર પર રહેલો છે... જો સારું બોલશો તો સહું સાથ આપશે...અને...સારું વિચારશો તો કુદરત સાથ આપશે...

Maitri Ceramic Showroom is now open Daily from 9:00 am to 8:00 pm.
24/11/2023

Maitri Ceramic Showroom is now open Daily from 9:00 am to 8:00 pm.

शुभं करोति कल्याणम आरोग्यं धनसंपदा ।शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोsस्तुते ।दिव्या दिव्या दिपत्कार कानी कुंडले मोतीहार...
12/11/2023

शुभं करोति कल्याणम आरोग्यं धनसंपदा ।
शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोsस्तुते ।
दिव्या दिव्या दिपत्कार कानी कुंडले मोतीहार ।
दिव्याला पाहून नमस्कार ।
સંવત ૨૦૮૦ દિવાળી ના રોજ શુકનવનતા ચોપડા પુજન અમારા શોરુમ પર રાખેલ તેમા અમારા પુજય વડીલોના આશીર્વાદ સદા અમારા ઉપર રહેછે .
॥ જય ભંડારીયાદાદા ॥
॥ જય લક્ષ્મી દેવ નમ: ॥
॥ જય સ્વામીનારાયણ નમ:॥

“સ્વાધીન ભારતની એકતાના અજોડ શિલ્પી વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ”    સરદાર વલ્લભભાઈ પટેલ.. આઝાદીની લડતના એક મહાન સેનાની તરીકે...
31/10/2023

“સ્વાધીન ભારતની એકતાના અજોડ શિલ્પી વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ”
સરદાર વલ્લભભાઈ પટેલ.. આઝાદીની લડતના એક મહાન સેનાની તરીકે જ નહી પરંતુ ભારતના ઘડવૈયા તરીકે પણ તેઓ હંમેશા યાદ રહેશે.
વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. ખેડૂતો માટે સારા કાર્યો કર્યાં હતાં. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને “સરદાર” નું બીરુદ આપ્યુ હતું.
તેમજ સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું હતું આવા દ્રઢ મનોબળ ના કારણે “લોખંડી પુરુષ” તરીકે પણ ઓળખાય છે.
ભારત આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ ગૃહ અને રિયાસત ખાતાના પ્રધાન બન્યા હતા. આવા મહાન નીડર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની ૧૪૮મી જન્મ જયંતી પર શત શત નમન.

Address

Navjivan Circle
Surat
395007

Alerts

Be the first to know and let us send you an email when Kohler Maitri Ceramic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kohler Maitri Ceramic:

Share