09/07/2019
આજે ફર્નિચર વિશે કઈંક અલગ વાત કરીએ..,
ફર્નિચર ના ઘણા અલગ અલગ પ્રકારો હોય છે જેમ કે,
- લાકડાનું ફર્નિચર,
- PVC નું ફર્નિચર,
- એલ્યુમિનિયમ નું ફર્નિચર વગેરે..
જેમાં દરેક ના અલગ અલગ ફાયદા અને ગેરફાયદા હોય છે અને લોકોને જે રીતે પોસાતું હોય એ રીતે આનો ઉપયોગ કરે છે.
અમે લાકડાનું (પ્લાયવૂડ નું ફર્નિચર) અને PVC નું દરેક પ્રકાર ના ફર્નિચર બનાવવાની સર્વિસ આપીએ છીએ.
વધારે જાણકારી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો:
મોબાઈલ નંબર: +918160427881
અમારી વેબસાઈટ ની મુલાકાત લો:
PNSCarpentry is a service of Furniture making by PiyushBhai Suthar, we provide you quality furniture based on your demands and with cheap rate.