28/08/2026
કેટલીક યાદો શબ્દોથી નહીં, સ્વાદથી યાદ રહે છે…
બાળપણની નાની-નાની રકઝક થી લઈને સાથે માણેલી દરેક થાળીની મીઠી યાદો ભાઈ-બહેનનું બંધન હંમેશાં ખાસ રહે છે.
આ રક્ષાબંધને ઉજવીએ પ્રેમ, લાગણી અને સાથે માણેલા સ્વાદનું અનોખું બંધન.
રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ!
Indrram Spices
Swadesi Bhi | Sattvik Bhi
#રક્ષાબંધન FamilyBond IndianFood SwadesiBhiSattvikBhi TasteOfTogetherness