18/03/2023
100% ચોખ્ખું , કુદરતી સત્વોથી ભરપૂર Coldpress માંથી કાઢેલું શીંગતેલ, Coldpressમાં કાઢેલા શીંગતેલ માં કુદરતી સત્વો બળી નથી જતાં, જેથી શીંગતેલની સુગંધ અને સ્વાદ જળવાઈ રહે છે. અમારી પાલઘર માં આવેલી ઓઇલ મીલ માં Coldpress માંથી શીંગતેલ કાઢવા માં આવે છે. Mumbai ખાતે અમારો માલ મળી શકશે. 5 લીટર તેમજ 15 લીટર ના પેકીંગ માં મળશે. FREE HOME DELIVERY. વધુ વિગત માટે :
ભાયંદર ખાતે સંપર્ક કરો : નિરંજન મહેતા 9321106326
Super Agri Exports રાજકોટ : Palghar :
You are most welcome to visit our Mill at Palghar