28/08/2025
ઓફર... ઓફર... (9974416909)
બ્રાન્ડેડ ચિમની આટલી સસ્તી હોય તો નોન બ્રાન્ડ ચિમની શા માટે ખરીદવી?
સેન્સર વાળી, ઓટો ક્લીન ચિમની 11,990 થી અને ૩ બર્નર વાળો ગ્લાસ સ્ટવ નો કોમ્બો ફક્ત 16,990 થી શરૂ થાય છે અને સાથે શ્યોર ગિફ્ટ તો ખરી જ.
તો રાહ શેની જુઓ છો આજે અહીં આપેલા નંબર પર સંપર્ક કરો અને રાજકોટ ના એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ ની મુલાકાત લો.
અહીં આપને ફેબર, ગ્લેન, એલિકા વ્હૅલપુલ, કેરીસીલ, લીવપ્યુર, સનશાઇન, કુચિના, હિન્ડવર, સુજાતા ઉપરાંત ઘણી બધી બ્રાન્ડ્સ ની ચિમની, સ્ટવ ઉપરાંત ઓવન, માઇક્રોવેવ, મિક્સર, બ્લેન્ડર, ટોસ્ટર, એર ફ્રાયર, જ્યુસર, વગેરે કિચન એપ્લાયન્સીસ માં પણ મલ્ટી બ્રાન્ડ ઓપશન્સ મળી રહેશે.
આ ઉપરાંત AC માં પણ મિત્સુબિશી, ડાઇકિન, હિતાચી, વોલ્ટાસ, LG, સેમસંગ, પેનાસોનિક, એમ્સ્ટર્ડ, ક્રુઝ વગેરે બ્રાન્ડ્સ માં ઓપ્શન્સ મળી રહેશે.